STORYMIRROR

Dashrathdan Gadhavi

Others

3  

Dashrathdan Gadhavi

Others

પિતા

પિતા

1 min
279

સંતાન કાજે દોડતા જોયા, 

એક પિતાને દિવસ-રાત,


એમના પ્રતાપેજ, સંતાનો

ભોજન જમે, વિધવિધ ભાત,


પિતાની રોજનીશીમાં નહીં,  

 બાળકો વિનાનું કોઈ કાજ,


પોતે રખડ્યા ધોમ ધખતાં રણે... 

અને સંતાનોને આપ્યા રાજ. 


મા ભલે બહુ વ્હાલી 'દસુ'

પણ,  પિતા પર બહુ નાજ. 


સામગ્રીને રેટ આપો
લોગિન