પડિયાં
પડિયાં

1 min

276
આજ કંઇક ઢોળાય રહ્યુ છે,
હદયના પડિયામાંથી,
જો તો "ઘાયલ" આજે એ,
આસ-પાસ જ લાગે છે.
નહી તો આમ અનહદ લાગણીઓ,
એમ ને એમ વરસે નહી,
મારાં આંખના ખડિયા માંથી.