STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

પડછાયો

પડછાયો

1 min
14K


મારા કોઈ પણ

રંગોને

ન અપનાવતો

મારો પડછાયો,

જમીનસોતો જ

રહીને સંકેત

કરે છે કે

છેવટે તો

ભૂમિ-શયન જ

થવા નું છે!


Rate this content
Log in