STORYMIRROR

Goswami Bharat

Others

3  

Goswami Bharat

Others

પડછાયો

પડછાયો

1 min
224

ચારે કોર 

રોજ નવા,


ચૈત્ર વૈશાખના

ધખધખતા, 


ઉનાળુ વાયરા જેવા,

મોતના સમાચારો વચ્ચે,


પણ જીવાદોરી બનીને,

કાયમ સાથે રહેતો,


તારી હુંફનો

પડછાયો.


Rate this content
Log in