STORYMIRROR
પૈસા
પૈસા
Pooja Patel
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
Pooja Patel
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
પૈસા
પૈસા
જીવન બન્યું
જાણે લાગે ગુલામ
પૈસા જ સુખ !
ઈજ્જત થાય
જે કમાવી બતાવે
સફળ લાગે !
ન કમાનાર
લાગે જાણે નકામો
ધરતી બોજ !
કેમ વધારે
શક્તિશાળી ગણાય
રૂપિયા પૈસા ?
નથી કિંમત
જે નથી કમાનાર
આ દુનિયામાં ?
More gujarati poem from Pooja Patel
Download StoryMirror App