STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

પાણી

પાણી

1 min
165

કૂવામાં હશે, 

તો હવાડે આવશે. 

આશા અમર.  


પંખી તરસે, 

ટીપું એક પાણીનું

ક્યાં ન જડે.


મૂંગા પશુઓ,

 આશિષ વરસાવે, 

 પેટ ભરીને.


પંખી વલખે 

ટીપું પાણી શોધવા,

કોણ સાંભળે. 


Rate this content
Log in