STORYMIRROR

Anjana Gandhi

Others

3  

Anjana Gandhi

Others

પાનખરે વસંત આવી છે

પાનખરે વસંત આવી છે

1 min
183

કોશિશ તમામ જીંદગીની રંગ લાવી છે,

કે મારે તો પાનખરે વસંત આવી છે.


દેહની નશ્વર રેખાઓ ભલે અસ્તવ્યસ્ત થઇ,

પણ ચાલ મારી જુઓ, મેઘધનુષી રંગ લાવી છે,


કોશિશ તમામ જીંદગીની રંગ લાવી છે,

કે મારે તો પાનખરે વસંત આવી છે.


Rate this content
Log in