STORYMIRROR

Girish Solanki

Others

4  

Girish Solanki

Others

ઓલ્ડ લેન્ડલાઈન ફોન

ઓલ્ડ લેન્ડલાઈન ફોન

1 min
26.5K


લેન્ડલાઈન ફોન રણક્યો... ..
મેં ઉપાડ્યો
હલો?
હે દીદી...વોસ અપ?
કેમ છે તું ?
જીજુ કેમ છે?
અચ્છા લિસન.....
તારા બધા ટોપ, જીન્સ હવે હું જ પહેરુંને?
અને
તારા રૂમનું ડેસ્કટોપ પપ્પા એ વેચવા કાઢ્યું છે
અને તારી બધી બૂક્સ
મમ્મીએ ક્યારની પસ્તીવાળા ને પધરાવી દીધી
એન્ડ હેય
તારી સ્કૂટી?...
ઓ યા
તારે ત્યાં તને ડ્રાયવિંગ અલાવ જ નથી
બાય ધ વે
ગઈ કાલે પાર્થ મળ્યો હતો
તને યાદ કરતો હતો
શ્રુતિ પણ
તારી સાથે વાત કરવા માંગે છે
દીદી તું એક મોબાઈલ ફોન કેમ નથી લઇ લેતી?
જીજુ ને વાત કરી જોને એક વાર
હેલો...
હેલો દીદી?
દી?
તું સાંભળે છે ને?
હેલો....
..........
?
!
દી ?!!


Rate this content
Log in