STORYMIRROR

Girish Solanki

Others

4.0  

Girish Solanki

Others

મરસીયા

મરસીયા

1 min
42.1K


અર્ધ
કપાયેલા
વૃક્ષની સામે
એક
નાનકડું
ચકલીનું ટોળું
મોટ્ટે મોટ્ટેથી
ચીં ચીં કરતુ હતું
ત્યારે થયું
આ લોકોમાં પણ
મરસીયા
ગાવાનો
રિવાજ હશે?


Rate this content
Log in