ઓ માનવ
ઓ માનવ
1 min
332
માનવ થઈને વિચારો માનવના મનને
મનુષ્ય બનીએ સ્વીકારો માનવમાં અવગુણો
મનુષ્ય છે માનવતાની મૂર્તિ તેને ભજી લઈએ
માનવી છે મહેનતની મુલાકાત તેને જાણી લઈએ
મનુષ્ય છે વિચારોની માળા તેને ફેરવી લઈએ
માનવી છે અંતરની આત્મા તેને શક્તિનો અંશ બનાવીએ
મનુષ્ય છે માનવતામાં મહાન
તેને હાથમાં ઘડી લઈએ
માનવી છે સર્જનતાની શ્રુતિ
તેને સાંભળી લઈએ
