નવયુગ
નવયુગ
1 min
139
જુના દિવસો તો હવે વીતી ગયા,
વહેણ સમય ના બદલી ગયા,
શિક્ષામાં પણ આવી આધુનિકતા,
નારી ને હવે અબળા ન ગણતા.
રોકાશે ના એ તો આગળ વધતા,
ભણીગણી ખુબ આગળ વધી,
પુરુષ સમોવડી સાબિતી દીધી,
બેવડી જવાબદારીઓ નીભાવી,
સફળતાપૂર્વક એને શોભાવી,
આજની નારી, હર ક્ષેત્રમાં ભારી,
સમાજ, દેશ તેમનો છે આભારી.
