STORYMIRROR

Goswami Bharat

Others

2  

Goswami Bharat

Others

નવો જન્મ

નવો જન્મ

1 min
67

મારા જન્મની સાથે જ,

થયો છે તારો પણ નવો જન્મ

"હું"  નવજાત તારો,

ને "તું"સ્ત્રીમાંથી

બની ગઈ છે, માતા.


Rate this content
Log in