STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

નગરવાસ

નગરવાસ

1 min
13.2K


કળિયુગની કૈકેયીએ કહ્યું-

હે રામ ! 

હવે વનો તો  

નંદવાયાં છે

હું વરદાન માં

તમારા માટે

ચૌદ વર્ષ નો

"નગરવાસ "

માગીશ...!

અા સાંભળી ને 

ખુદ રામ પોકારી  

ઊઠ્યા -

" હે રામ !! "


Rate this content
Log in