Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

4  

Pragna Vashi

Others

ન જાસો આપીએ

ન જાસો આપીએ

1 min
13.9K


તરસી આંખોને ન જાસો આપીએ,
પ્રેમ છે એવો દિલાસો આપીએ.

શ્વાસને બસ કાચું–પાકું ઘર મળે !
સ્વપ્નને ત્યાં રાતવાસો આપીએ.

પ્રેમનું મોતી મળે ભવ સાગરે,
ત્યાં દુઆઓ સો–સવાસો આપીએ.

કૈં હશે ના જીવવા તો ચાલશે,
હાશ પામે એવા શ્વાસો આપીએ.


Rate this content
Log in