મુક્તિ
મુક્તિ

1 min

11.9K
ફળી છે યુક્તિ સુકાનની
મળી છે મુક્તિ ઉડાનની,
મા ની ભીતર મૌન થઈ ને
ઊગી છે ભક્તિ મકાનની,
પરિશ્રમનાં પાણી આગળ
ઝૂકી છે શક્તિ તોફાનની
વિચારોની સંસદ ભરીને
લખી છે પંક્તિ પ્રધાનની.