Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

મૃત્યુની ચીખ

મૃત્યુની ચીખ

1 min
365


મૃત્યુની ચીખનો વાર લાગે, 

સૃષ્ટિના સન્નાટાનો ભાર લાગે, 


ભાંગી ગયેલા માનવને, 

ઊભો થતાં વાર લાગે, 


આ સમય ધારદાર લાગે, 

માણસ સહકાર માંગે,


ડોક્ટર સહયોગ માંગે, 

પોલીસ નાકાબંધી માંગે,


નેતા લોકડાઉન માંગે, 

પણ કોરોના,

આખી માણસ નાત માંગે.


Rate this content
Log in