મૃત્યુને માન
મૃત્યુને માન


જીવનની તો કદર ના કરી શક્યો.
મૃત્યુને માનના જામ પાઈશ!
હા, જે કંઈ બચ્યું છે બાકી હૃદયમાં,
એ સઘળું મૃત્યુને આપતો જાઈશ!
જીવનની તો કદર ના કરી શક્યો.
મૃત્યુને માનના જામ પાઈશ!
હા, જે કંઈ બચ્યું છે બાકી હૃદયમાં,
એ સઘળું મૃત્યુને આપતો જાઈશ!