કર્મ
કર્મ

1 min

439
જેણે આશા પણ
નહોતી એ
કામયાબ થયો
કાળો ચાંદ
એ પૂનમે રૂપાળો
રોશન થયો
હા, હોઈ અમુક વાત
પુરાવા વગરની
કર્મના પરિણામે
નિર્દોષ ગુનેગાર
સાબિત થયો