ઉછેર
ઉછેર

1 min

373
ના સાંભળવાની વાતો,
પણ સાંભળી લીધી !
જંગલે ઊગતા નહિ આવડવાની,
વાત પણ સાંભળી લીધી !
હવે આગળ શું બચ્યું તો બોલવા,
માએ ઉછેર કેમ કરાય એ,
વાત પણ સાંભળી લીધી!