STORYMIRROR

Burhan kadiyani .

Others

3  

Burhan kadiyani .

Others

થીગડાં

થીગડાં

1 min
328


કવિતાના કપડામાં જ્યાં

વ્યાકરણ અને  છંદના કાણા છે, 

ત્યાં ભાવના થીગડાં કર્યા છે!


આ જોવ તો ખરી અમારી 

આત્મા ઉપર ઘાવ, 

બીજા કોઈએ નહીં અમે પોતે,

લાગણીના ચાબુક મારી કર્યા છે !


Rate this content
Log in