મોતી
મોતી


જઈને સાગર તણા ઊંડાણ મહી,
ગોત્યું અમે સાચું મોતી.
જોયું તમ મુખડું તે મોતી મહી,
જોઈ હરખાયુ મુંજ મુખડું
ખોવાઈ ગઈ ત્યાં જ પલ - ભર,
મોતી તણાં ઝીંગાટ મહી.
રહી ગયું મન ત્યાં જ મોતી મહી,
બનાવ્યું ઘર અમે ત્યાં મોતી મહી.
જઈને સાગર તણા ઊંડાણ મહી,
ગોત્યું અમે સાચું મોતી.
જોયું તમ મુખડું તે મોતી મહી,
જોઈ હરખાયુ મુંજ મુખડું
ખોવાઈ ગઈ ત્યાં જ પલ - ભર,
મોતી તણાં ઝીંગાટ મહી.
રહી ગયું મન ત્યાં જ મોતી મહી,
બનાવ્યું ઘર અમે ત્યાં મોતી મહી.