મોરપીંછ
મોરપીંછ
1 min
2.7K
પક્ષીઓમાં માત્ર
મોર જ કળા
કરે છે, તેથી
કૃષ્ણે મોરપીંછને
શિરોઘાર્ય કર્યું ?
કે કૃષ્ણે
મોરપીંછને
શિરોધાર્પ કર્યું,
તેથી મોર કળા
કરી શકે છે ?
