મળી નહીં
મળી નહીં
1 min
13.1K
દિલ મળી ગયાં પણ ધડકન મળી નહીં;
એટલે તો આપસ અડચણ ટળી નહીં.
મિત્ર આપણે સૌ ખુલ્લા નહીં થયા
ટેકરી કલમથી અણઘડ ચળી નહીં
