મહિલા દિવસ કેમ ?
મહિલા દિવસ કેમ ?
1 min
373
8 માર્ચ
શુંકામ મહિલા દિવસ
ઉજવાય ?
મહિલા
દિને જ મહિલા
સન્માન શું કામ હોઈ?
કાયમ કરો
મહિલા નું સન્માન
એક દિ નહીં !
મહિલાનું
રોજ સન્માન કરો
એક દિવસ નહીં!
8 માર્ચ જ
આંતરરાષ્ટ્રીય મહિલા
દીં શુકામ ?
આંતરરાષ્ટ્રીય
મહિલા દિન આજે જ
કેમ ?
એક દિવસની
આઝાદી જ મહિલા
દિવસ છેં ?
શું માત્ર
વુમન્સ ડે પર જ
સ્ટેટ્સ મુકવાના ?
આવો દેખાડો
ખોટો કરવાનો મહિલા
દિવસ પર !
સ્ત્રીની વ્યથા
સમજવી જોઈએ
કદર જોઈએ.
