Anmol Zala
Others
એ તો એના હાથ ખાલી મેલા હતા,
બાકી નસીબ તો અંબરને આંબતું હતું.
એ ચોખ્ખા હાથ તો એના જ રહ્યા,
જેના પ્રયત્નોનો કોઈ ઉલ્લેખ નહતો.
રુહ
લડત
જવાબદારી
રમત
ઘડી
અનમોલ
ક્ષત્રિયાણી
અમૂલ્ય
મિત્રો
યાદ