Vipul Borisa
Others
એ ટેકો પછી સ્તંભ,
ને પછી આધાર બની ગયા,
પિતા જે દિવસથી,
ખભે હાથ મૂકી સંવાદ કરી ગયા,
માતા હંમેશ સાચવીને રાખે છે,
જે આંસુ પલકોમાં,
સમજદારી આવતા પછી,
એ જીંદગીનો સાર બની ગયા.
શબ્દ
મૃત્યુ
સાંજ
સરળતા
નાટક
ઈચ્છા
મજા આવે !
ઈર્ષા
નમો
અલગ