Param Palanpuri
Others
સાવ થઈ જવાય છે,
શ્વાસમાં અવિશ્વાસ જેવું,
ને એકીટસે જોઈ રહું છું
આખાય વિશ્વને,
ક્યાંક એ માસ્કની જરૂર,
આખી પૃથ્વી ને ન પડે !
માનવતા
મુક્ત મન
માસ્ક
વરસાદી જોર
ભવના ફેરા
એવું કૈ વરસાદ...