માનવતા
માનવતા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
2.9K
શું શું ના મેળવ્યું ?
તોતિંગ ઇમારતો ને મોટ્ટા મોલ,
સઘળું લઇને બેઠો'તો આ માણસ
ભૂલી ગયો એકજ વાત.
માનવતા
શું શું ના મેળવ્યું ?
તોતિંગ ઇમારતો ને મોટ્ટા મોલ,
સઘળું લઇને બેઠો'તો આ માણસ
ભૂલી ગયો એકજ વાત.
માનવતા