STORYMIRROR

Param Palanpuri

Children Stories

3  

Param Palanpuri

Children Stories

મુક્ત મન

મુક્ત મન

1 min
11.7K


મારા બાળપણમાં

ઘણુંસચવાયેલું પડ્યું છે,


શ્વાસ ને ઉચ્છવાસમાં

લખોટીછાપ ગિલ્લીદંડો

ને ભમરડો, ને આજ સુધી

સાચવી રાખેલ કાગળનું વિમાન


જે મને રોજ મુક્તમને

વિચારવાનો અવસર આપે છે


Rate this content
Log in