મારું હદય
મારું હદય
1 min
321
હૃદયની વાચા સાંભળો હરિજનો
હૃદયની ભાષા સમજો હરિજનો,
હૃદય તલવારથી શકિતશાળી છે
હૃદય ફૂલ જેવું કોમળ પણ છે,
હૃદય માનવનું કીર્તિમંદિર છે
હૃદય માનવનું વિશ્વાસપાત્ર છે,
હૃદય બધા તીર્થોનું ધામ છે
હૃદય સુંદરતાનું નામ છે
હૃદય કોમળતાનો ધર્મ છે
હૃદય એ માનવનો મર્મ છે,
હૃદય એ માણસને જીતવાનું અંગ છે
હૃદય એ માણસને જીવનનો જંગ છે.
