મારી વાત
મારી વાત
1 min
138
મારી વાત હું કહું તમારી તમે
મારા શબ્દોને હું સ્પશું તમારા તમે
મારા મનને હું મનાવું તમારા મનને તમે
મારા મંતવ્યને હું જણાવું તમારા તમે
મારો પરિચય હું આપુ તમારો અભિપ્રાય તમે
મારા વિશે હું કહું તમારા વિશે તમે
મારા મૌનને હું રાખું તમારા મૌનને વાચા તમે
મારી પળોને હું પાળુ તમારી પળોને તમે
મારા વિચારને હું વાગોળું તમારા વિચારને તમે
મારા ધ્યાનને શાંત હું પાડુ તમારા ધ્યાનને તમે
મારા જીવનને રંગીન હું બનાવું તમારા જીવનને રંગીન તમે
મારા જીવનને જીવાડી લઉં હું તમારા જીવ ને તમે
