મારી રચના
મારી રચના
1 min
337
મારી મજબૂરીને માણશો નહિ,
મારી લાગણીને લલચાવશો નહિ,
મારી જીતને જલાવશો નહિ,
મારી આંખને રડાવશો નહિ,
મારી સાદગીને શરમાવશો નહિ,
મારી વાચાને વગોળશો નહિ,
મારા શબ્દોને સળગાવશો નહિ,
મારી જવાબદારીને ભૂલશો નહિ,
મારી દયાને ડરાવશો નહિ,
મારી આશાને અટકાવશો નહિ,
મારા રિવાજોને રડાવશો નહિ.
