STORYMIRROR

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

મારી અત્મકવિતા

મારી અત્મકવિતા

1 min
233

પાણીની બૂંદ પણ બહુ પ્રેમાળ લાગે છે,

આજે આ દુનિયા બહુ સ્વાર્થી લાગે છે,

 

પાણી, ખાતર કે પ્રેમ કોઈનીય ક્યાંય જરૂર છે મને,

બસ મારા ફળની જ આશા રાખે છે,


સંગીત સાંભળી પોતે ઝૂમી જાય છે,

મારા પાંદડાનો અવાજ તો કઠોર લાગે છે,


શું સ્વાર્થ ભરી દુનિયામાં હું જીવું છું 'સખી',

બસ, મારા જુના માલિકની મને યાદ આવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન