મારે ઈશ્વર શરણે
મારે ઈશ્વર શરણે
1 min
477
મારે ઈશ્વર ચરણે જાવું છે મારે તેનું સ્મરણ કરવું છે
મારે ઈશ્વરને નમવું છે મારે તેનું કીર્તન કરવું છે,
મારે ઈશ્વરનું નામ લેવું છે મારે શૂન્યનું સર્જન કરવું છે
મારે ઈશ્વરને પામવા છે મારે મોહને માયા છોડવા છે,
મારે ઈશ્વરને મળવું છે તેને સઘળું ઘ્યાન ધરવું છે
મારે ભક્ત બનીને ભમવું છે ભક્તિનું ભાથું બાંધવું છે,
મારે ઈશ્વરની કૃપા પામવી છે કૃપાને કીર્તિ બનાવવી છે
મારે સઘળા કામો કરવા છે મહાનતાનીને મહેનત કરવી છે.
