STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

માનવવેડા

માનવવેડા

1 min
13.7K


વૃધ્ધ વાનરે,

યુવાન વાનરને

ટોક્યો

બસ, હવે

વાનરવેડા છોડ !

જવાબ મળ્યો-

અાપ પણ હવે

માનવવેડા

છોડો, વડીલ !


Rate this content
Log in