STORYMIRROR

RIYAZ MIR 'AJVAS'

Others

3  

RIYAZ MIR 'AJVAS'

Others

મા

મા

1 min
12.2K

શું પ્રતિતી કરાવું હું આપને મા ની !

ના વ્યક્તિત્વ ના છબી એની છાની


સવારથી સાંજ સુધી ન પગવાળી બેસવું!

એમ જવાબદારી સાચવે એ પોતાની.


લાગણીની લહેરમાં ડૂબ્યા કરું હું એના

પછી આશ જાગે એનો ખોળો ખુંદવાની.


ભૂલું જન્મારો હું એને ના ભૂલી શકું.

મને જેણે શીખવ્યું ચાલતા, આંગળી રે ઝાલી.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from RIYAZ MIR 'AJVAS'

મા

મા

1 min വായിക്കുക

રચના મા

રચના મા

1 min വായിക്കുക