[07/05, 10:59 PM] Riyaz Mir Ajvas: *ગીત*
હો મારા પારણા દોરી ખેંચનાર તું છે મારી માં
આતો મમતા ટોપલીથી હેત ઉલેચનાર તું છે મારી માં
પેલી દાદીની ને રાજા- રાણી વાતો મને યાદ છે મારી માં
તારા સુરીલા હાલરડા નો એ
ટહુકોએ મારો વિશ્વાસ છે મારી માં
[07/05, 11:02 PM] Riyaz Mir Ajvas: તારું નવડાવવુ... Read more
[07/05, 10:59 PM] Riyaz Mir Ajvas: *ગીત*
હો મારા પારણા દોરી ખેંચનાર તું છે મારી માં
આતો મમતા ટોપલીથી હેત ઉલેચનાર તું છે મારી માં
પેલી દાદીની ને રાજા- રાણી વાતો મને યાદ છે મારી માં
તારા સુરીલા હાલરડા નો એ
ટહુકોએ મારો વિશ્વાસ છે મારી માં
[07/05, 11:02 PM] Riyaz Mir Ajvas: તારું નવડાવવુ ખવડાવવું ને
પાણિડા પાવું હજું ભુલ્યો નથી હું
તારી આંખોનો હું તારો એથી જ હું ડૂબ્યો નથી હું માં
[07/05, 11:05 PM] Riyaz Mir Ajvaમારી આંખોની ભાષાને વાંચનાર તું છે મારી માં
હો જનની- જનેતા જન્મ દેનાર તું છે મારી માં.... Read less