STORYMIRROR

Nikita Panchal

Others

3  

Nikita Panchal

Others

લઈ જા

લઈ જા

1 min
155

તું 

હાથ

મારો લે

થામી અને

લઈ જા મને

તારી સાથે દૂર

જ્યાં ફક્ત મારો

શિવ જ શિવ હોય.


Rate this content
Log in