STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

લઘુકાવ્ય

લઘુકાવ્ય

1 min
13.6K


 સુંવાળપ  નહીં,

 સુવાસ જ 

 દિવ્યતા નું પ્રતીક 

 બને છે....

 સુંવાળાં ફૂલોમાંથી 

 ડુંગળીની વાસ

 અાવતી હોત,  

 તો, એ પૂજા માં 

 સ્થાન ન પામત.!


Rate this content
Log in