Khvab Ji
Others
પડોશીના ઘર ની
મોટી બારીમાંથી વધુ અજવાળું
પ્રવેશતું જોઈ ને
તમે રાજી થયા,
તો અજવાળાંએ તમારા ઘરની નાની બારી ને
ચુમ્બન કર્યું...!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ