STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

લઘુકાવ્ય

લઘુકાવ્ય

1 min
13.4K


લ્યો,

હોળી-જ્વાળાનો

કેસરી રંગ તો,

કેસૂડાએ કરાવેલ

ફાગનું

એડવાંસ-બુકીંગ 

 છે...!


Rate this content
Log in