લઘુકાવ્ય-દીવાસળી
લઘુકાવ્ય-દીવાસળી
1 min
13.6K
હું ટાઢ
ઊડાડવા તાપણું
કરું, ત્યારે, કાશ,
બાકસ પર હું વાંચી શકું
એક જુવાનજોધ
દીવાસળી
ખપી ગયા નો
ખેદ...!
