લાભ પાંચમ આવી
લાભ પાંચમ આવી
1 min
369
લાભોની પાંચમ આવી આવી લાભ પાંચમ આવી
ખુશીઓની વાતો લાવી આવી લાભ પાંચમ આવી
પ્રગતિની પાંચમ આવી આવી લાભ પાંચમ આવી
પરમાત્માનો સાથ લાવી આવી લાભ પાંચમ આવી
સંપતિની વાત લાવી આવી લાભ પાંચમ આવી
વ્યવસાયનો તહેવાર આવ્યો આવી લાભ પાંચમ આવી
સફળતાના શિખરો લાવી આવી લાભ પાંચમ આવી
સુખોની મુલાકાત આપી આવી લાભ પાંચમ આવી
ધનનો ભંડાર લાવી આવી લાભ પાંચમ આવી
મનની મીઠાશથી વધાવીએ આવી લાભ પાંચમ આવી
