STORYMIRROR

Pinky Shah

Others

3  

Pinky Shah

Others

કરુણ સચ્ચાઈ

કરુણ સચ્ચાઈ

1 min
112

માણસના જીવનની,

એક દારુણ સચ્ચાઇ છે,


જે હાથ તેને,

આંગળી પકડીને,

ચાલતા શીખવે છે,


એજ હાથને પકડીને,

સ્વાર્થી માણસ ઘરડા ઘર,

મતલબ કે "ઓલ્ડ એઇજ હોમ"

તરફ દોરી જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન