Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

કોરોનાનો પ્રહાર

કોરોનાનો પ્રહાર

1 min
274


દસ્તકથી, 

ડરે છે,ડેલી.

હશે ઉંબરે કોણ ? 

વાવાઝોડુ, 

કે કોરોના. 

આ ચિંતન નથી.

બારી બારણાં પણ, 

ગભરાયા. 

હરેડી ગયું હૃદય.

ને ફેફસા ફફડ્યા.

બિચારા નાકે તો, 

બાંધી લીધો રૂમાલ. 

જોવી શું આ ધમાલ ? 

આખરે આંખો આંખ મીચી ગઈ.

બધાને કોરોનાની ઘાત વીતી ગઈ.


Rate this content
Log in