STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

કોરોના ને કુદરત

કોરોના ને કુદરત

1 min
220

વાહ રે કુદરત વાહ !

તું પણ ખરો છો, 

વગર હથિયારે, 

કેવો સંગ્રામ ખેલ્યો છે,

નિયમ બહાર ગયેલાને. 

કોરોનામાં મેલ્યો છે. 


Rate this content
Log in