કોરોના કાળ
કોરોના કાળ
1 min
207
કોરોના એક પછી એકને ખાય,
મન પડે તો સામટા ને ખાય,
સ્મશાનમાં લાઈન ઊભી થાય,
ઘરમાં કરુણા ઉભરાય,
આ કાળ 'કોરોના કાળ'થી ઓળખાય.