કોને પૂછું ?
કોને પૂછું ?
1 min
407
સમય બન્યો મૌન હવે કોને પૂછું ?
સંબંધ વધ્યો છે શોર હવે કોને પૂછું ?
સ્વભાવ બદલ્યો છે ભાવ હવે કોને પૂછું ?
રિવાજનો બદલી છે રીત હવે કોને પૂછું ?
સ્મિતનું બદલ્યું છે મિત હવે કોને પૂછું ?
શબ્દની બદલી છે વાચા હવે કોને પૂછું ?
મનનું બદલ્યું છે માન હવે કોને પૂછું ?
કીર્તિની બદલી છે કળા હવે કોને પૂછું ?
જીવનનો બદલ્યો છે સાથ હવે કોને પૂછું ?
સમય બન્યો મૌન હવે કોને પૂછું ?
