Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

કમાણી

કમાણી

1 min
124


વાણિજ્યના વર્ગમાં બેસી હું સરવાળા માંડતો

ઉધાર-જમાના તાલમેળ મેળવતો,


તાલ મળી જાય તો ખુશીમાં ઝૂમી જતો,

ક્યાં ખબર હતી કે જિંદગીમાં કેટલા,

ઉભા-આડા ને અવળા-સવળા દાવ આવશે ?


ઉધારવું શું ને જમા શું કરવું ?

સમજાય છે ત્યારે આખુંય સરવૈયું,

ભરપાઈ થઇ ગયું હોય છે,

શું કહેશો ?


Rate this content
Log in