કિર્તી થકી છે જિંદગી
કિર્તી થકી છે જિંદગી
1 min
566
કિર્તી થકી છે જિંદગી કીર્તિ થકી છે પ્રતિષ્ઠા
કિર્તી થકી છે શ્વાસ અને કીર્તિ થકી છે સુવાસ,
કીર્તિ આપે છે વીરતાની સુવાસ
કિર્તી આપે છે યશનો આવિષ્કાર,
કિર્તી આપે છે દોરે છે ચારિત્ર્યનું ચિત્ર
કિર્તી થકી છે અંધકારમાં ઉજાસ,
કિર્તી થકી છે જિંદગી જીવવાની મજા
કિર્તી થકી છે આત્માનો ભાવ
કિર્તી પહોચાડે છે મનોબળને માળ.
